100% નેચરલ સરબત ના તૈયાર બાટલા

Location: સુરત,ગુજરાત
Description:
અમે 100% નેચરલ સરબત બનાવીયે છીએ.અને એમાં કોઈ પણ જાતના કેમિકલ-એસેન્સ-સેક્રીન-ઠીકનર( જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે ) કે કલર નો ઉપયોગ કરતા નથી. અમે બેલ ફ્રુટ નુ-લાલ દેશી ગુલાબ નુ-સેતુર નુ-લખ્નવિ વરિયાળી
Gujarati Description:
અમે 18 વર્ષ થી નેચરલ સરબત બનાવવાનું કામ કરીયે છીએ. અમારા જેવા સરબત તમને આખી દુનિયા ફરી લો તો પણ નહીં મળે.અમારા નેચરલ સરબત ના ઘણા બધા ફાયદાઓ છે.
Rs. 250