ઘાસ કટર મશીન

Location: જસદણ રોડ,ગુરુકૃપા પેટ્રોલ પમ્પ ની સામે
Description:
ઘાસ કટર મશીન, સબસીડી માન્ય મો.9723303010
Gujarati Description:
લાયન્સ ચાફ કટરમાં
લીલો,સૂકો,જુવાર,બાજરો, નેપિયર ઘાસ, શેરડી વગેરે ઘાસ નું કટીંગ કરી શકાય છે અને પશુઓ માટે ભડકું તેમજ ઘરની રોટલી બનાવા લોટ પણ દળી શકાય છે,
સબસિડી પણ મળી જશે,
દરેક મશીન હેવી બોડી મશીન બનાવામાં આવે છે,
ઘાસ ચારો નાનો માટો કરવા માટે ગિયર સીસ્ટમ તેમજ ચારો અંદર ખેંચી શકે તે માટે કન્વેયર બેલ્ટ અને રોલર આપવામાં આવે છે.
મશીન ખરીદવા કે માહિતી મેળવવા માટે નીચેના નંબર કોન્ટેક્ટ કરો
Price on Request